सीधे मुख्य सामग्री पर जाएं

Gujarati Sad Shayari | Judai shayari | Bewafa Shayari in gujarati text girl and boy

 gujarati judai shayari,gujarati judai shayari photo,love judai shayari gujarati,gujarati sad shayari 2 line,gujarati sad shayari status,gujarati sad shayari text,gujarati sad shayari download,gujarati sad shayari lyrics,best gujarati sad shayari,gujarati bewafa shayari sms,gujarati bewafa shayari status,gujarati bewafa shayari 2020,gujarati dard bhari bewafa shayari,bewafa shayari in gujarati font,bewafa shayari in gujarati,bewafa shayari in gujarati language,bewafa sad shayari gujarati,breakup sad shayari gujarati,sad shayari in gujarati for boyfriend,gujarati sad shayari image download,shayari photo gujarati sad download,gujarati sad shayari in gujarati font,gujarati shayari for sad,sad shayari in gujarati for girlfriend,feeling sad shayari gujarati,sad shayari gujarati girl,gujarati gazal sad shayari,sad shayari gujarati girl sharechat,gujarati sad shayari in,sad gujarati shayri images,sad shayari in gujarati quotes,gujarati sad love shayari photos,sad shayari gujarati love download,sad shayari photo gujarati language,life sad shayari gujarati,very sad shayari in gujarati language,sad shayari gujarati ma,very sad gujarati shayari,


Gujarati Sad Shayari | Judai shayari | Bewafa Shayari in gujarati text girl and boy


Gujarati Sad Shayari
Gujarati Sad Shayari 



પ્રેમ છે એટલે જ અધુરો રહી ગયો, બાકી હવસ હોત તો ક્યારની પૂરી કરી લીધી હોત !!

શાયરી હ્રદયનો ભાર હળવો કરવાની એક તરકીબ છે, જેને મેળવી નથી શક્તા એની સાથે શબ્દોમાં જીવીએ છીએ !!

મળવું હોય તો ગમે ત્યારે મળી જઈશું, પણ મજા ત્યારે આવે જયારે તને મારો ઇંતજાર હોય !!

મારા નસીબથી બસ એટલો જ નારાજ છું હું, કે જેને આખી જિંદગી ચાહી બસ એના માટે જ આખી જિંદગી તરસ્યો છું હું !!

મળવાની ઈચ્છા બંને તરફથી હોય, તો પ્રયત્ન એક તરફથી જ કેમ !!

નજર નથી આવતી તો પણ ઇંતજાર કેમ છે, તું જ બતાવને મને તારાથી આટલો પ્રેમ કેમ છે !!

શોધી રહ્યો છું કોઈક ખુશી, પણ તારા વગર મળતી નથી !!

રોજ કહેતા રહ્યા કે રાત જાતી નથી, જોતા જોતા આખી જિંદગી નીકળી ગઈ !!

છે કોઈ એવું હોકાયંત્ર, જે કોઈના દિલમાં ભૂલા પડેલાને સાચો રસ્તો બતાવે !!

#સિંગલ લોકો ખાલી કહેવાના જ રોદણા રોતા હોય, બાકી હકીકતમાં તો એ બહુ ખુશ હોય છે !!

એકલા રહેવામાં અને, એકલા પડી જવામાં ઘણો ફરક છે !!

સપનામાં આવી જાય છે રોજ મારી રજા લીધા વગર, અને પાછી જતી પણ રહે છે મને કીધા વગર !!

એવી કાલ ક્યારે આવશે, જયારે તમેં યાદ નહીં આવો !!

તારા વગર મારું દિલ, ધડકે છે ઓછું અને તડપે છે વધુ !!

જે મારી સિગારેટ પીવાથી પણ ખીજાતી, એને કહો કે વાત હવે શરાબ સુધી આવી ગઈ છે !!

જાણું છું કે તું મારા વિના રહી નહીં શકે, છતાં તું કદીયે મને એ કહીં નહીં શકે !!

બસ એ જ હકીકત છે મારી જિંદગીની, કોઈક ને શોધવામાં હું ખોવાઈ ગયો !!

પ્રેમ કરવાવાળા ભલે જુદા થઇ જાય, પણ દિલમાં વસેલી મોહબ્બત ક્યારેય ભુલાતી નથી !!

બસ એટલી અસર છે તારા પ્રેમની, જીવું તો અહીં છું પણ જીવ ત્યાં છે !!


ક્યારેક કોઈકની ખુશી માટે, એનાથી દુર થઇ જવું એ પણ પ્રેમ છે !!

 

અધૂરા છે આજે પણ એ સવાલના જવાબ, જેમાં રોજ ફરી ક્યારે મળીશુંની ચિંતા હતી !!

 

પ્રેમ તો બંનેનો સાચો હતો, બસ મજબૂરીથી દુર જતા રહ્યા !!

 

તું બસ તારા દિલના રંગોથી, મારી અધુરી રંગોળી પૂરી દે !!

 

દિવસો જાય છે તારા વિના હવે માંડ માંડ, શું તને મળવા કરવો જોઈશે કોઈ નવો કાંડ !!


તારો સાથ હતો ત્યાં સુધી સાંજ પડી, આજે તો માંડ દિવસ પત્યોને રાત મળી !!


જતી રહીશ તને તારા હાલ પર મુકીને એક દિવસ, સમય જ દેખાડશે તને પ્રેમની કદર !!


વૃક્ષને પણ ત્યાં સુધી નીંદર ના આવે સાહેબ, જ્યાં સુધી છેલ્લું પક્ષી માળામાં પાછું ના આવે !!


એની ખામોશી જ એક એવો સવાલ છે, જેનો મારી પાસે કોઈ જ જવાબ નથી !!


પ્રેમ વિશે વધારે જાણકારી નથી મને, બસ એટલી ખબર છે કે તારા વગર ગમતું નથી મને !! 


ઘણીવાર તમારે માની લેવું પડે છે કે, કોઈ વ્યક્તિ તમારા દિલમાં રહી શકે છે જિંદગીમાં નહીં !!


એમના વિરહમાં મારી જિંદગી કરમાઈ ગઈ, દિવસો થયા રણ અને રાતો ભીંજાઈ ગઈ !!


પ્રેમના પુસ્તકમાં એક તથ્ય ઉમેરી દેજો, વિરહ વગર પ્રેમ અધુરો એ સત્ય ઉમેરી દેજો.


તને જોવા માટે આજે હું કેટલો તરસું છું, ખુશનસીબ હશે એ લોકો જે રોજ તને જોવે છે !!


જયારે હું સવારે ઉઠું ત્યારે મોબાઈલ ચેક કરું છું, બસ એટલી આશા સાથે કે કદાચ તારો મેસેજ આવ્યો હોય !!


સમય મળે તો ક્યારેક લેજો ખબર, શું વીતે છે મારા પર તમારા વગર !!


સ્વાર્થ અને મતલબ હોઈ છે દરેક સંબંધના પાયા માં, બાકી પડછાયો પણ સાથ છોડી દે છે છાયા માં !!


ભ્રમ હતો મારો કે હું એના માટે ખાસ છું, ભાંગ્યો એ ભ્રમ માટે હું ઉદાસ છું !!


એક વાત મને હંમેશા સતાવે છે, તમે પાછા આવશો કે નહીં !!


મળવું હોય તો ગમે ત્યારે મળી જઈશું, પણ મજા ત્યારે આવે જયારે તને મારો ઇંતજાર હોય !!


લાગે છે રાહ જોવામાં જ ટકી રહ્યો છે પ્રેમ, દરેક પ્રેમીને મેં રાહ જોતા જોયા છે !!


જે મારી સિગારેટ પીવાથી પણ ખીજાતી, એને કહો કે વાત હવે શરાબ સુધી આવી ગઈ છે !!


આંખના પલકારા આજે પણ સ્તબ્ધ થઇ જાય છે, જ્યારે એમનો ભેટો ક્યાંક સ્મરણોમાં થઇ જાય છે !!


દુર થઈને એક બીજાથી આપણે કેટલા રંગીન થઈ ગયા, મારી આંખો લાલ થઈ ગઈ અને તારા હાથ પીળા થઈ ગયા !!


લવયુ પણ છે અને મિસયુ પણ છે, તારા વિના મારા દિવસો સેમ ટુ સેમ છે !!


મૃત્યુ પહેલા પણ એક મૃત્યુ હોય છે, જુઓ તમે પણ કોઈ પોતાનાથી અલગ થઈને !!


જતી વખતે જો એકવાર પાછું વળીને જોયું હોત ને, તો કદાચ તારી છોડીને જવાની ઈચ્છા બદલાઈ જાત !!


મળવાની ઈચ્છા બંને તરફથી હોય, તો પ્રયત્ન એક તરફથી જ કેમ !!


એક સમય હતો જ્યારે વાતો જ પૂરી નહોતી થતી, ને એક આ સમય છે કે એનાથી વાત જ નથી થતી.


તું તો મારા વગર જીવી શકે છે યાર, બસ મને જ તારા વગર જીવતા નથી આવડતું !!


મનને બદલી શકાય છે સાહેબ, મનમાં હોય તેને નથી બદલી શકાતું !!


તું તો જીવી લઈશ મારા વગર, પણ વિચાર મારું શું થશે તારા વગર !!


સમય સમયની વાત છે, સૌથી નજીકની વ્યક્તિને સૌથી દુર કરી નાખે છે !!


ક્યારેક-ક્યારેક આપણે કોઇથી દુર જવા નથી માંગતા, પણ નસીબ દુર લઈ જાય છે !!


કોણ જાણે કેટલી સાંજ તારી રાહમાં વીતી ગઈ, તું જ્યારે હમણાં આવું છું કહીને ચાલી ગઈ !!


પત્તો ના મળે તો નકશામાં શોધું, પણ તારા મનની વાતો ક્યાંથી શોધું ?


જયારે પણ હું ઉદાસ હોવ ત્યારે એમ થાય કે, કાશ તું દોડીને આવે અને મને જોરથી બાથ ભરી લે !! 


tags: gujarati judai shayari,gujarati judai shayari photo,love judai shayari gujarati,gujarati sad shayari 2 line,gujarati sad shayari status,gujarati sad shayari text,gujarati sad shayari download,gujarati sad shayari lyrics,best gujarati sad shayari,gujarati bewafa shayari sms,gujarati bewafa shayari status,gujarati bewafa shayari 2020,gujarati dard bhari bewafa shayari,bewafa shayari in gujarati font,bewafa shayari in gujarati,bewafa shayari in gujarati language,bewafa sad shayari gujarati,breakup sad shayari gujarati,sad shayari in gujarati for boyfriend,gujarati sad shayari image download,shayari photo gujarati sad download,gujarati sad shayari in gujarati font,gujarati shayari for sad,sad shayari in gujarati for girlfriend,feeling sad shayari gujarati,sad shayari gujarati girl,gujarati gazal sad shayari,sad shayari gujarati girl sharechat,gujarati sad shayari in,sad gujarati shayri images,sad shayari in gujarati quotes,gujarati sad love shayari photos,sad shayari gujarati love download,sad shayari photo gujarati language,life sad shayari gujarati,very sad shayari in gujarati language,sad shayari gujarati ma,very sad gujarati shayari,